fbpx
અમરેલી

કરુણા અભિયાન 2024 કામગીરીની ગુજરાત સરકાર ના નાયબ દંડક, લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સાહેબ દ્વારા શુભારંભ કરાવ્યો

વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન અને અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી* દ્વારા *ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પશુપાલન ડિપાર્ટમેન્ટ ના સહયોગથી* કરુણા અભિયાન 2024 કામગીરીની *ગુજરાત સરકાર ના નાયબ દંડક, લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ દ્વારા શુભારંભ કરાવ્યો*

 દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા iffco ના ચેરમેન,માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ,સંયોજક ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા પ્રશાંતભાઈ ચુડાસમા ,જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતીભાઈ પાનસુરીયા જિલ્લા મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા મેહુલભાઈ ધોરાજીયા શહેર ભાજપ પ્રમુખ સોઢા સાહેબ નગરપાલિકાના દંડક શ્રી દીલાભાઇ વાળા, હરિભાઈ ફોરેસ્ટ વિભાગના એસીએફ એમ યુ શેખ સાહેબ આર એફ ઓ જેએસ ખાખસ મેડમ, , પશુપાલન વિભાગના ડી એચ ઓ કુનડીયા સાહેબ,ફોરેસ્ટર આર.કે જાની, રૂબીન બેન ,જે.બી સરવૈયા એનપી સોલંકી ,ફોરેસ્ટ ગાર્ડ વીડી મકવાણા, વી.પી જોશી ,જે.ડી ચૌહાણ , વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત , વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ ના ડો.પીયુસભાઇ.ડો.અખીલભાઇ તેમજ સભ્યો પાર્થ ભાઈ, આદિત્ય ભાઈ ,હિરેનભાઈ આશિષભાઈ,રવિભાઈ, અજયભાઈ સાહિલ ભાઈ પ્રવીણભાઈ ,અમરેલી શહેરના જીવ દયા પ્રેમી લોકો કરુણા પક્ષી બચાવો અભિયાનને સફળ બનાવવા મદદરૂપ થનાર ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ ,મીડિયા ટીમ સહયોગ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/