fbpx
અમરેલી

તાલુકા કક્ષાના ખેલમહાકુંભમા  યોગાસનની સ્પર્ધામાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર. 

 રમત ગમત એ શારીરિક ક્રિયા- પ્રતિક્રિયાનું એક રૂપ છે .કે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં આપસમાં મનોરંજન અને ઇનામ માટે સ્પર્ધા કરે છે. રમત ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે .ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે .આ માટે ખેલ મહાકુંભ 2023 -24 ની યોજના શરૂ કરવામાં આવી છે .ખેલ મહાકુંભ 2.0  હેઠળ ” રમશે ગુજરાત જીતશે ગુજરાત”નું સ્લોગન આપવામાં આવ્યું છે. જેના અંતર્ગત સાવરકુંડલાની જે.વી.મોદી હાઇસ્કુલ ખાતે આજરોજ તારીખ ૧૭-૧-૨૪ ના રોજ યોગ અને ચેસની તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પે સેન્ટર શાળા નંબર એકના ચાર વિદ્યાર્થીઓ દેંગડા નિર્ભય ,ડાભી હિરેન ,મકવાણા ભાર્ગવ, બેલીમ અલ્ફાજે  યોગાસનની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબરે પે સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થીઓ આવેલા હતા. આગામી સમયના પ્રથમ નંબરે આવેલ દેંગડા નિર્ભય અને દ્વિતીય નંબરે આવેલ ડાભી હિરેન જિલ્લા કક્ષાની યોગાસનની સ્પર્ધામા ભાગ લેશે. સરકારશ્રી દ્વારા પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને ૧૫૦૦  રૂપિયા દ્વિતીય નંબર આવેલ વિદ્યાર્થીને ૧૦૦૦ રૂપિયાતૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીને ૭૫૦ રૂપિયા ઇનામ જાહેર કરેલ છે. આ તકે શાળાના આચાર્યશ્રી તેમજ માર્ગદર્શક શિક્ષક હિતેશભાઈ જોષી,અલ્પેશભાઈ તેમજ શાળા પરિવારે  વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/