fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં વેગવંતુ બનતું સફાઈ અભિયાન.

અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ  રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચનાથી આજરોજ  શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુંઆસફાઈસફાઈઅભિયાનમાં  સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર નવના અનિલભાઇ કે ગોહીલ, શહેર ભાજપ કોષાધ્યક્ષ જતીનભાઈ મૈસુરિયા,પિયુષભાઈ પટેલ વિસ્તારના જાગૃત નાગરિકો આ સફાઈ અભિયાનની ઝુંબેશ જોડાયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/