fbpx
અમરેલી

રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

માતાઓ, બહેનો અને ભાઈઓ લાંબા સંઘર્ષ પછી વિષ્ણુ ભગવાન ના સાતમા અવતાર પ્રભુશ્રી રામ ના વિજયી શોભા યાત્રા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભદિવસે થશે.પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભજન કીર્તન, શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ને વધાવી લેશો.પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી આપણા તમામ મંદિરો તેમજ પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી. આપણી સાથે વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવાશે.આપ સૌ શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/