fbpx
અમરેલી

સમગ્ર દામનગર શહેર રામમય રામચંદ્રજી ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો ભવ્ય પ્રારંભ

દામનગર સમગ્ર દામનગર શહેર રામમય બન્યું ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો ભવ્ય પ્રારંભ શહેરભર ની વિવિધ શેક્ષણિક સંસ્થા ઓની પ્રભાત ફેરી શહેરભર માં ફરી દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન અને શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ ના હજારો વિદ્યાર્થી ઓની જય જય શ્રી રામ માં નાદ સાથે પ્રભાત ફેરી શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ઠેર ઠેર ધજા પતાકા કમાન દરવાજા રોશની નો ઝળહળાટ અને ધર્મ ધ્વજ થી ભવ્ય સુશોભન કરાયું શાળા ના બાળકો ને ભગવાન શ્રી રામ ના વસ્ત્ર પરિધાન નો શણગાર

તા.૧૭ થી ૨૨ સુધી સતત અનેક વિધ પ્રવૃત્તિ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કાર સેવક સન્માન હવન કરતા રથ માં યજ્ઞ વ્યસન મુક્તિ સામુહિક ભોજન પ્રસાદ જેવા અનેકો કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા સમગ્ર દામનગર શહેર માં અદમ્ય ઉત્સાહ દરેક ધર્મ સંસ્થાન સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા અયોજનોસતત ત્રણ દિવસ શેક્ષણિક સંસ્થા દ્વારા ભવ્ય પ્રભાત ફેરી શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે જય જય શ્રી રામ ના નારા સાથે ફરી સમગ્ર શહેર ને રામમય બનાવ્યું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/