fbpx
અમરેલી

ગામડા થી લઈ મહાનગરો સુધી રાધવેન્દ્ર સરકાર નો જયજયકાર. મોટા દેવળીયા રામમય નાના એવા ગામડા ઓમાં પણ જયજય શ્રી રામ ના નારા સાથે ભવ્ય રેલી યોજાય

બાબરા તાલુકા ના મોટા દેવળીયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા સમગ્ર મોટા દેવળીયા ગામ માં જય જય શ્રી રામ ના નાદ સાથે પ્રભાત ફેરી ફરી અયોધ્યા ભગવાન શ્રી રામ લલ્લા ના નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી ધર્મ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે બાબરા મોટા દેવળીયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા અદભુત આયોજન પાઘડી સાફા બંધ મહિલા ઓ પણ હોશ ભેર રામ રેલી માં ભાગ લીધો મોટા દેવળીયા ગામ માં આ રેલી એ ભારે આકર્ષણ નું કેન્દ્ર બની નાના ગામડા ઓમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર મોટા દેવળીયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા પરિવારે ત્યાગ વૈરાગ્ય ના પ્રતીક ભગવા રંગ ની વેશભૂષા ધર્મ ધ્વજ સાથે જયઘોષ કરી રેલી રોનક પ્રસરાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/