fbpx
અમરેલી

ભટવદર ગૌચર દબાણ મુદ્દો લોહિયાળ અરજદાર સાજન મેર પરિવાર ઉપર. દબાણદારો જીવલેણ હુમલો ૧૧ લાખ ચોરસ મીટર ગૌચર ની જમીન માલિકી સમાંતર વળાંકી લેવાની ફરિયાદ માં. વહીવટી તંત્ર ની નિષ્ફળતા

દામનગર ના ભટવદર ગામે ગૌચર જમીન દબાણ મુદ્દો લોહિયાળ બન્યો અરજદાર પરિવાર સાજન મેર માતા પિતા ઉપર જીવલેણ હુમલો આખો પરિવાર હોસ્પિટલ ના બિછાને એક ગંભીર ભટબદર ગામે ગૌચર ની ૧૧ લાખ મીટર કરતા વધુ ની ગૌચર જમીન ઉપર માલિકી સમાંતર થયેલ દબાણ ની રજુઆત લોહિયાળ બની

સાજન મેર અને માતા લીલીબેન પિતા બાવચંદભાઈ ઉપર જીવલેણ દબાણદાર પરિવાર નો સામુહિક હુમલો સાજન મેર ગંભીર અમરેલી થી રીફર કરી વધુ સારવાર માટે રાજકોટ મધુરમ હોસ્પિટલ માં ખસેડાયો ભટવદર ગામે ૧૧ લાખ ચોરસ મીટર ગૌચર ની જમીન ઉપર થયેલ અંગે અરજદાર સાજણ મેરે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને ગત તા.૧૮/૦૮/૨૩ તા..૦૬/૧૨/૨૩ તેમજ તા.૦૩/૦૭/૨૩ જિલ્લા કલેકટર શ્રી અમરેલી ને જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી લાઠી મામલતદાર ગ્રામ પંચાયત ભટવદર તલાટી ને લેખિત રજુઆત કરી હતી આ સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી અમરેલી એ તાલુકા વિકાસ અધિકારી ને નં ચિ/જમન/૩/દબાણ/વશી/૧૦૩૬૭/૨૦૩૩ તા.૧૭/૧૧/૨૩ તેમજ નં ચિ/જમન/૩/દબાણ/વશી/૮૦૯૪તા.૧૧૦૯/૨૩ તેમજ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલ શાખા મેં સુ /૪/દબાણ/વશી/૪૨૦/૨૦૨૩તા૧૮/૦૭/૨૦૨૩ થી રજૂઆતો કરેલ

તેના સંદર્ભ માં લાઠી મામલતદારે સ્થળ વિજીટ પણ કરેલ વિઝીટ દરમ્યાન થી તંત્ર ની ભીંસ વધશે તેમ માની દબાણદારો સતત અરજદાર ને અરજી પછી ખેંચી લેવા દબાણ કરતા હતા આજે સવારે અરજદાર ના ઘેર એક સંપ કરી દબાણદાર પરિવાર સામુહિક પણા માં સાજન ના ઘેર આવી આડેધડ લાકડી ધોકા ના ફટકા મારતા ભારે બુમાં બૂમ પછી હુમલાખોર સામે બચાવ ન કરી શકનાર સાજન મેર અને માતા લીલીબેન પિતા બાવચંદભાઈ લોહી નિતરતી હાલત માં પ્રથમ અમરેલી બાદ અતિ ગંભીર ઇજા પામેલ યુવક સાજન મેર ને રાજકોટ સારવાર માટે લઈ જવાયો છે ત્યારે સરકાર એક બાજુ કડક કાયદો લેન્ડ ગ્રેબીગ ની વાતો કરી છે પણ સરકરી પડતર ગૌચર ની જમીનો ઉપર બેફામ દબાણો કરી માલિકી સમાંતર જમીનો વળાંકી લેનાર દબાણદારો ની કેમ લાજ કાઢે છે ? ભટવદર ગામે આટલા મોટા પ્રમાણ નું ગૌચર જમીન દબાણ તંત્ર થવા કેમ દીધું ? દબાણદાર વિરુદ્ધ લેખિત રજૂઆતો પછી પણ તંત્ર એ નોટિસો અમે સબંધ કરતા તંત્ર વચ્ચે પત્ર વ્યવહાર સાથે સારા વર્તન ના જમીન કેમ ન લીધા ? આવા અનેકો સવાલો ઉભા થવા પામેલ છે ત્યારે અરજદાર પરિવાર સારવાર મેળવી બચી જાય તેવી પ્રાર્થના કરતા સ્થાનિક ભટવદર ગામજનો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/