fbpx
અમરેલી

દામનગર શહેર માં નિર્માણ થતા નૂતન રેલવે સ્ટેશન પરિસર ની મુલાકાતે રેલવે સલાહકાર સમિતિ ના સભ્યો 

દામનગર શહેર માં નિર્માણ થતા નૂતન રેલવે સ્ટેશન પરિસર ની મુલાકાતે રેલવે સલાહકાર સમિતિ ના સભ્યો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના રેલવે વિભાગ દ્વારા દામનગર શહેર ને અતિ અત્યાધુનિક સુવિધા થી સુસજ્જ કરવા નૂતન રેલવે સ્ટેશન પરિસર માં પ્લેટ ફોમ ટોયલેટ બોક્સ મુસાફર ખાના પીવા ના પાણી એટેન્ડટ વિભાગ સહિત ની બ્લ્યુ પીન્ટ નિહાળી જરૂરી માહિતી મેળવી હતી કામ કરતી એજન્સી સાથે વિસ્તૃત પરામર્શ કરી આવતા ભવિષ્ય ની દુરંદેશી એ જરૂરિયાતો અંગે લેખિત ધ્યાન દોરી અવગત કર્યા હતા સંજયભાઈ તન્ના વિજયભાઈ બોસમિયા પ્રીતેશભાઈ નારોલા સહિત ના રેલવે સલાહકાર સમિતિ ના સભ્યો રેલવે પરિસર ની મુલાકાત લીધી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/