fbpx
અમરેલી

ઈશ્વરીયા-ગીરીયા રોડ બાબતે થતી સમસ્યાનો ઉકેલ આવશેસમય મર્યાદામાં રોડની કામગીરી પૂર્ણ કરવાની નેમ : વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા

સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો વેગવંતા છે. જિલ્લામાં રસ્તાના વિકાસ કાર્યો શરુ થઇ શકે તે માટે કાર્યવાહી શરુ છે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના ઈશ્વરીયા-ગીરીયા રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ  સંપન્ન થયો હતો.ઈશ્વરીયા ખાતે રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની નેમ હોવાનું શ્રી વેકરિયા એ જણાવ્યુ હતુ. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન અંતર્ગત આશરે રુ.૧.૨૫ કરોડ  રકમના અનુદાનમાંથી ઈશ્વરીયા-ગીરીયા રોડ બનાવવામાં આવશે.

     ઈશ્વરીયા-ગીરીયા રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કેજિલ્લામાં રસ્તાના કામો ઝડપથી આગળ ધપી રહ્યા છે.  ઈશ્વરીયા-ગીરીયા રોડના ખાતમુર્હૂતના પ્રસંગે સ્થાનિક આગેવાનશ્રીઓસરપંચશ્રીતલાટી મંત્રીશ્રી અને સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/