fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ

આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાળાના હસ્તે પિસ્તાલીસ લાખ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. યુવા અને એક્ટિવ સરપંચ  ભરતભાઈના પ્રયાસથી વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન તેમજ બજારોમાં બ્લોકની કામગીરી પણ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે. ડોર ટુ ડોર કચરો કલેક્શનની પણ કાયમી ચાલુ કરી દીધેલ છે. કાર્યક્રમના અંતમાં વીજપડીના સરપંચ  ભરતભાઈએ તમામ ગ્રામજનોને સાથ અને સહકાર આપવા આહવાન કરેલ છે. આ તકે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયાની પણ ઉપસ્થિતિ હતી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/