fbpx
અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪૮ બોટલોસાથે એક ઇસમને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ/જુગારની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે મહે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઈ.જે.ગીડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. જયરાજભાઇ જેતુભાઇ તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ તથા હરેશભાઇ નાનજીભાઇએ રીતેના રાજુલા પો.સ્ટે. વિસ્તારના મફતપરા વિસ્તાર નવા રેલ્વે સ્ટેશન સામે રહેતા દિપકભાઇ ભરતભાઈ ધાખડાને પોતાના રહેણાંક મકાનેથી ચોક્કસ બાતમી હકીકત આધારે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કંપની રિંગપેક બોટલ નંગ-૪૮ ની કુલ કિ.રૂ.૭૪૧૦/- ના પ્રોહી લગત મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.

→ પકડાયેલ આરોપીની વિગત-

(૧) દીપભાઇ ઉર્ફે દીપક ભરતભાઇ ધાખડા ઉ.વ.૨૩ ધંધો. મજુરી રહે.રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામે તા.રાજુલા જી.અમરેલી

→ કબ્જે કરેલ મુદ્દામાલની વિગત-

(1) BAGPIPER DELUXE WHISKY 375 ML नी डायनी कंपनी संग पेड़ जोट नंग-२१

(२) IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY-375 MLनी कंपनी रोग पेड़ यनी जो नंग-२१

(3) ROYAL STAG CLASSIC WHISKY 750 MLनी कंपनी रींग पेड़ नीट नंग-०५

(૪) IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY – 750 MLની કંપની રીંગ પેક કાચની બોટલ નંગ-૦૧ મળી કુલ મુદ્દામાલ કિં. રૂ.૭૪૧૦/- નો કબ્જે કરેલ

→ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-

આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. જયરાજભાઇ જેતુભાઇ તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ તથા હરેશભાઇ નાનજીભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/