fbpx
અમરેલી

સાવરકુંડલા માં આગામી રવિવારે બે ડોકટરો ના સ્મરણાર્થે તેમના ડોકટર પુત્રો દ્વારા વિનામૂલ્યે મલ્ટીસ્પેશ્યાલીટી કેમ્પ યોજાશે.

સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ ઓમકાર હોસ્પિટલ ખાતે આગામી તારીખ 04/02/2024 ને રવિવાર ના રોજ સાવરકુંડલા શહેર અને તાલુકામાં મેડિકલ અને દર્દીઓની સેવામાં હંમેશા હાજર રહેતા સ્વ.ડો.યુ.એસ.ગોસાઈ અને ડો. આર.ડી.પારધી ના સ્મરણાર્થે તેમના સુપુત્રો ડો.સાજન ગોસાઈ અને ડો. મયુર પારધી દ્વારા સોલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કેમ્પ યોજાશે. આ નિઃશુલ્ક કેમ્પ માં 

ફૂલ ટાઈમ ફિઝીશયન 

ડો.ભૌમિક શાહ જેઓ શ્વાસના રોગો, અસ્થમા, દમ, ટીબી, પોઈઝન તથા મલ્ટી ઓર્ગન ફેઈલયોર ની સારવાર ICU ની સારવાર તેમજ ઇન્ફેક્સીયસ (ચેપી) રોગો મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ન્યુમોનીયા, HIV લોહીના રોગો, પેટના રોગો ની સારવાર આપશે….

તેમજ કુલ ટાઇમ ઓર્થોપેડીક સર્જન

ડૉ. મિસમ ઉનીયા એમ.એસ. ઓર્થો, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન-ઓર્થોસ્કોપી સર્જન, કરોડરજ્જુ, મણકા, ગાદી કે નસની તકલીફ માટેના ઓપરેશન, ઘુંટણ તથા થાપાના સાંધા બદલાવવાના ઓપરેશન, દુરબીનથી થતા ઘુંટણના સ્નાયુ કે ગાદીના ઓપરેશન, દુરબીનથી થતા ખભાના સ્નાયુના ઓપરેશન, હાડકાના ફ્રેકચર કે અકસ્માત, ઇજાના ઓપરેશન તપાસશે… 

તેમજ કુલ ટાઈમ લેપ્રોસ્કોપીક સર્જન 

ડૉ. શાંતિ વાળા M.B.B.S. M.S., જનરલ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા પિતાશયની પથરી, લીવરમાં રસી થવી, તમામ પ્રકારની સારણગાંઠ, આંતરડા ચોંટી જવા, આંતરડા બ્લોક થવા, પાચન માર્ગ માં કાણું પડવું, એપેન્ડીક્ષ (દુરબીનથી)  ભગંદર, હરસ, મસા ની ચકાસણી, આંતરડા ને લગતી તકલીફો તપાસશે અને સેવા આપશે. વધુમાં વધુ દર્દીઓ તમામ રોગો માટે નિઃશુલ્ક કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/