fbpx
અમરેલી

ગીર સોમનાથ જીલ્લા ભાજપ અ. જા મોરચાની ગીરગઢડા ખાતે મળેલી બેઠકમાં શ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર જન્મદિવસ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું. 

ગીરસોમનાથ જીલ્લા ભાજપ અ.જા મોરચોની બેઠક ગીરગઢડા ખાતે મળી હતી. આગામી ૭/૦૨/૨૪ ને બુધવારે  શ્રી રમાબાઇ ભીમરાવ આંબેડકર જન્મ દિવસ નિમિતે ‘મહિલા મેડીકલ કેમ્પ’ ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા મોરચા પ્રમુખ ગૌતમભાઇ ગેડીયાના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં મેડિકલ કેમ્પ આયોજન કરેલ છે. આ કાર્યક્રમના બેઠક ઉપસ્થિત અરવિંદભાઈ મેવાડા ગીરસોમનાથ જીલ્લા ભાજપ પ્રભારી અ.જા મોરચો, ગીરીશભાઇ ભોજગદર પ્રદેશ ભાજપ સદસ્ય અ.જા મોરચો, પ્રવિણભાઇ સાંખટ પ્રમુખ ગીરસોમનાથ જીલ્લા ભાજપ અ.જા મોરચો, કાંતિભાઇ ચુડાસમા, મહામંત્રી જીલ્લા ભાજપ અ.જા મોરચો,હીરાભાઇ મકડીયા મહામંત્રી જીલ્લા ભાજપ અ.જા મોરચો, ભગવતીબેન સાંખટ પ્રમુખ ગીરગઢડા તાલુકા પંચાયત વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/