fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં અનુસુચિત જનજાતિ મહિલા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આજરોજ પ્રદેશ ભાજપની આજ્ઞા અનુસાર અને અમરેલી જીલ્લા ભારતીય પાર્ટીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ડૉ.સેલ તેમજ અમરેલી જીલ્લા અનુસુચિત મોરચાના સંયુક્ત ઉપક્રમે તા.૦૭/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી શહેર ખાતે આવેલ શ્રીજી વિમેન્સ હોસ્પિટલ ખાતે માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ફક્ત મહિલાનો મેડીકલ કેમ્પનું આયોજન કરેલ  હતું જેમાં આશરે ૨૦૦ (બસો ) દર્દી ઓએ આ મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં અમરેલી ભાજપના હોદેદારો માં જીલ્લા મહામંત્રી શ્રીમેહુલભાઈ ધોરાજીયા ,જીલ્લા ઉપાધ્યશ્રી રામભાઈ સાનેપરા ,પ્રદેશ મહિલા મોરચોના મંત્રીશ્રી ભાવનાબેન ગોંડલીયા,અનુસુચિત મોરચાના મેડીકલ કેમ્પના ઇન્ચાર્જશ્રી પારૂલબેન દાફડા,કેશુભાઈ વાઘેલા,અનુસુચિત મોરચાના લોકસભાના પ્રભારી મહેન્દ્રભાઈ જાદવ,અનુસુચિત મોરચાના મહામંત્રી સંદીપભાઈ સોલંકી,અમરેલી તાલુકા પંચાયત સમિતિના ચેરમેન પ્રવિણભાઈ ચાવડા  ભાવેશભાઈ સોઢા શહેરભાજપ પ્રમુખઅમરેલી, શ્રી રાજુભાઈ માંગરોળીયા શહેરભાજપમહામંત્રી,શ્રીઅલ્કાબેન ગોંડલીયા,શ્રી કાશ્મીરાબેન વ્યાસ ,શ્રી કોમલબેન રામાણી,શ્રી નીકુબેન પંડયા,શ્રી દીપકભાઈ વઘાસીયા જીલ્લાભાજપાનાકોષાધ્યશ્રી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, અમરેલી તાલુકાપંચાયત  પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયા , શંભુભાઈ મહીડા,મધુભાઈ ચાવડા,રણજીતભાઈ વાળા ,હિતેશભાઈ સેજુ ,જીતુભાઈ બથવાર ,જીજ્ઞેશભાઈ દાફડા ,પરેશભાઈ દાફડા ,તુલસીભાઈ મકવાણા ,ભાવેશભાઈ વાળોદરા,પીન્ટુભાઈ વાઘેલા  ,શ્રી સુરેશભાઈ શેખવા, શ્રી વનરાજભાઈ કોઠીવાલ, જીલ્લાભાજપકાર્યાલયમંત્રી મહેન્દ્ર ચાવડા .

 અમરેલી જીલ્લાઅનુસુચિત મોરચો તથા અમરેલી જીલ્લા  ડોકટર સેલ તથા વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સહિતના ઉપસ્થિત રહેલા જેમાં ડૉ. પિયુષ ગોસાઈ ,ડૉ.રાજુભાઈ કથીરીયા ,ડૉ.ચંદ્રેશ ભાઈ ખુંટ ,ડૉ.ભાવેશ દવે ,ડૉ.ટાંક સાહેબ ,ડૉ.નરેન્દ્ર સોજીત્રા ,ડૉ.પરવાડીયા ,ડૉ.અશોક પરમાર ,ડૉ.નિખિલ ,ડૉ.સાપરિયા ,ડૉ.જીતેન્દ્ર સોલંકી ,ડૉ.સોમલ સાવલીયા ,ડૉ.રાજપરા,ડૉ.દિપાલી ઝાલા ,ડૉ.વેકરીયા ,ઉર્મીશા બેન તથા ડૉ.પ્રેરણા ગોસાઈ .

અમરેલી જીલ્લા અનુસુચિતજાતિ મોરચાના વિવિધ હોદેદારોશ્રી તથા ચુટાયેલ આગેવાનશ્રીઓ અને ડોકટર સેલના વિવિધ હોદેદારો સહિત વગેરે ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/