fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હાથસણી રોડ પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ખાતમુર્હુત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હાથસણી રોડ પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી  સમેત નગરપાલિકા સદસ્યો, શહેર ભાજપ, જિલ્લા ભાજપ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/