fbpx
અમરેલી

અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માંઅમરેલી, રાજુલા, જાફરાબાદ, લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિની જન અધિકાર સંવાદ કાર્યક્રમ હેઠળ મીટીંગ યોજાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ની સુચના થી જન અધિકાર સંવાદ કાર્યક્રમ હેઠળ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માં તા. ૧૦-૦૨-૨૦૨૪ ના રોજ અમરેલી, રાજુલા, જાફરાબાદ, લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ કરવામાં આવેલ હતી.

 તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારીની જન અધિકાર સંવાદ હેઠળ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે મીટીંગ બોલાવવામાં આવેલ હતી, આમ જનતા ના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો ને પોષણ યુક્ત ભાવ, વગેરે મુદાને ધ્યાને લઈને મીટીંગ માં આવનાર દિવસોમાં લોકોને ન્યાય મળે તેવા હેતુ સર જલદ કાર્યકમો કરવા અને સંગઠન ને વધુ મજબુત કરવા સામાન્ય લોકોની સાથે ખંભે ખંભા મિલાવી ને જાગૃતા લાવવા શ્રી પ્રતાપ દુધાત દ્વારા હાકલ કરેલ હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી ,પૂર્વ જી. પ.બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ટીકુ ભાઈ વરું,સહકારી અગ્રણી દલસુખભાઈ દૂધાત,શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી,મહિલા કોંગ્રેસ ના હંસાબેન જોષી,લીગલ સેલ ના અશ્વિનભાઈ ગોહિલ,મુઝફર હુસેન સૈયદ,રફીક ભાઈ મોગલ,રાજુભાઈ બિલખીયા,દિનેશ ભંડેરી, રવજી ભાઈ મકવાણા,દિલીપભાઈ બસિયા,પ્રહલાદ સોલંકી, બી.કે. સોલીયા,રમેશભાઈ ગોહિલ,જે.બી.મકવાણા,વિપુલ પોંકિયા, સહિત ના અમરેલી તાલુકા તેમજ શહેર સમિતિના હોદેદારો અને કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 તેમજ તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ રાજુલા અને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જન અધિકાર સંવાદ હેઠળ મીટીંગ બોલાવેલ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી અંબરીશ ડેર , જી. પ .પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ટીકુ ભાઈ વરું, ભાવનગર ના સંજયસિંહ સરવૈયા, જે.ડી.કાછડ, ગાગાભાઈ હડીયા, પ્રવિણભાઇ બારૈયા, નાથાભાઈ પરમાર, જોરૂભાઈ મેગર, અજયભાઈ શિયાળ, યુવરાજભાઈ વરૂ, સુખાભાઈ કવાડ, ધનશ્યામભાઈ શેખડા, ધનશ્યામભાઈ ભાલાળા, જયરાજભાઈ વરૂ, રામભાઈ દુધવાળા, અબ્દુલભાઈ સેલોત, કાદરભાઈ જાડેજા, દિલીપભાઈ પટેલ,ગાંડાભાઈ,  જેતુભાઈ વાળા, હરેશભાઈ કોટીલા,રમેશભાઈ બાબરકોટ, મનુભાઈ જોગદીયા, મગનભાઈ રાદડીયા, રસુલભાઈ કુરેશી, આલકુભાઈ ધાખડા, એભાભાઈ કાતરીયા, ચિથરભાઈ સરપંચ, બિજલભાઈ કાતરીયા, સેફાભાઈ હડીયા, મનુભાઈ નકુમ, નાગજીભાઈ હડીયા, બિજલભાઈ પરમાર, ધનશ્યામભાઈ લાખણોત્રા, કનુભાઈ ધાખડા, સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જન અધિકાર સંવાદ હેઠળ મીટીંગ બોલાવેલ હતી. જેમાં લીલીયા તાલુકા પ્રમુખ ખોડાભાઈ માલવીયા તથા બહાદુરભાઇ બેરા, સહીત કોંગ્રેસ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/