fbpx
અમરેલી

સાવરકુંડલાની જનાર્દનને સેવાનું સરવૈયું.. 

સાવરકુંડલા વિધાનસભાનાં હરહંમેશ કોઈપણ કાર્ય માટે તત્પર એવા નામના નહીં પણ કામના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા દ્વારા જન પ્રતિનિધિ તરીકે એક વર્ષના સેવા અને સક્રિયતાનું સરવૈયું એટલે ઋણાનુબંધ ભાગ- ૨ બુકલેટ ધારાસભ્યશ્રીના લેટર સાથે સાવરકુંડલા મુસ્લિમ આગેવાન અને ભાઈચારા અને એકતાના પ્રતિક એવા સાવરકુંડલા મુસ્લિમ સમાજની આન, બાન, શાન એવા સરકાર પીર સૈયદ દાદાબાપુ સાહેબને સાવરકુંડલા શહેર અનુ.જાતિ મોરચાના મહામંત્રી અને સામાજિક કાર્યકર એવા  લલીતભાઈ મારૂ, લઘુમતી સેલના ભાજપ અગ્રણી  રજાકભાઈ ભટ્ટ, સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં.  ૯ ના સદસ્ય પ્રતિનિધિ  અનિલભાઈ ગોહિલ,લોહાણા સમાજ અગ્રણી અને ભાજપના કાર્યકર્તા  અમરીશભાઈ સચદેવ દ્વારા બુકલેટ અર્પણ કરવામાં આવી હતી અને અને સરકાર પીર દાદાબાપુએ આપણા ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાની કામગીરીના ઘણા વખાણ કર્યા હતા, નજીકના ભવિષ્યમાં સાવરકુંડલાના વિકાસ માટે થનારા ભવ્ય પ્રોજેક્ટ જેવા કે નાવલી રિવરફ્રન્ટ, સ્પોર્ટ સંકુલ, ટાઉનહોલ વગેરે કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/