fbpx
અમરેલી

અમરેલીના સાવરકુડલા શહેર ખાતે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરતા સાસદ નારણભાઈ કાછડીયા

સાસદશ્રીઓ ઉપસ્થિત રેલ્વે અધિકારીઓને ગરનાળાની પહોળાઈ વધારવા, આર.યુ.બી. બનાવવા તેમજ રેલ્વે સ્ટેશન ખાતે કમ્પાઉન્ડ દિવાલ બનાવવાના કામે જરૂરી સુચનાઓ પ્રદાન કરીઆ તકે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ શ્રી રવિશકુમાર, સીનીયર ડીસીએમ શ્રી માશુક અહેમદ તેમજ રેલ્વેના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ હેતુ તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈકાછડીયાએ રેલ્વે અધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના વિવિધ રેલ્વે ફાટકો તેમજ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધેલ હતી.

આ તકે સાવરકુડલા સ્થિત સાસદ કાયાલય ખાતે સાસદ શ્રી નારણભાઈ કાછડીયના અધ્યક્ષ સ્થાને, શહેરીજનોની ઉપસ્થિતીમા રેલ્વે અધિકારીઓ સાથે મિટીગ યોજાયેલ હતી. જેમા રેલ્વે સબધીત વિવિધ પ્રશ્નો અંગે ચચાઓ કરવામા આવેલ હતી. ત્યારબાદ સાસદશ્રી, રેલ્વે અધિકારીઓ અને શહેર આગેવાનો દ્રારા અમત ભારત સ્ટેશન યોજના અતગત નિમાણ પામી રહેલ અધતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ ચાલી રહેલ કામનુ નિરીક્ષણ કરેલ હતુ. આ દરમ્યાન ખાટકી વાડા સામેના ભાગે આવેલ રેલ્વે સ્ટેશનની જમીન ખુલ્લી રહેતી હોવાની શહરીજનો દ્રારા સ્થળ ઉપર રજુઆત થતા સાસદશ્રીએ આ સ્થળે કમ્પાઉન્ડ દિવાલ બનાવવા માટે ડીઆરએમને તાત્કાલીક સુચના આપેલ હતી તેમજ શહેરના મધ્યમા માકેટીંગ યાડ પાસે આવેલ ગરનાળુ ખુલ્લુ કરવા તથા જેસર રોડ ઉપર આવેલ બન્ને ગરનાળાની પહોળાઈ વધારવા તેમજ એલ.સી. ન. ૬૪ સી પાસે અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ બનાવવાના કામે સવે કરાવી તાત્કાલિક મજુરી અર્થે સરકારશ્રીમા દરખાસ્ત કરવા સાસદશ્રીએ રેલ્વે અધિકારીઓને તાકીદ કરલ હતી.

આ તકે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ શ્રી રવિશકુમાર, સીનીયર ડીસીએમ શ્રી માશુક અહેમદ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, નગરપાલીકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શહેર મહામત્રી શ્રી વિજયસિહ વાઘેલા અને શ્રી રાજેશભાઈ નાગ્રેચા, યુવા ભાજપ પમુખ શ્રી અનિરૂધ્ધસિહ રાઠવા, નગરપાલીકા કારોબારી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ, દડક શ્રી અજયભાઈ ખુમાણ તેમજ નગરપાલીકા વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકા સદસ્યો, શહેર ભાજપના હોદેદારો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/