fbpx
અમરેલી

શ્રી બળવંતરાય પારેખ ની ૧૦૦ મી જન્મ જયંતી નિમિત્તે પશુ સારવાર નિદાન કેમ્પ યોજાયો..

ગ્રામ સેવા કેન્દ્ર-ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ક્લસ્ટરે  આજે, શ્રી બળવંતરાય પારેખની ૧૦૦ મી જન્મજયંતિ નિમિત્તે (પીડિલાઇટ ઉદ્યોગ, મુંબઈના સહયોગથી) દોલતી, ખડસલી ગૌશાળા, ડેડકડી ગૌશાળા ગામમાં પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૭૨ ગાયો, ભેંસ, બકરાંના ડૉ.જી.કે.પટેલ, ડૉ.ધીરજભાઈ, ડૉ.કોમલ બદાણી (ખાંભા સરકારી પશુ અધિકારી), ડૉ.કૃણાલ બદાણી(ખડસલી પશુપાલન કોલેજના પ્રિન્સિપાલ), પશુપાલન ટીમ અને ખડસલી ક્લસ્ટરની ટીમે આખો દિવસ મહેનત કરી હતી. આ કેમ્પ પૂર્ણ કર્યો એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/