fbpx
અમરેલી

અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ આદયા એન્જીનિયરીંગ વેરાવળ (શાપર) એકમ માટે ક્વોલિટી ઇન્સપેક્ટરસી.એન.સી.ઓપરેટરપ્રોડક્શન પ્લાનરપ્રોડક્શન શીડ્યુલરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડ  ઉપરાંત રજત કેર એલ.એલ.પી. ધોરાજી માટે ફાર્માસ્યુટીકલ ઇક્વીપમેન્ટ એન્ડ ઉટીલિટી ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદાતેમ જ આઈ.ટી.આઈ તમામ ટ્રેડ ઉપરાંત રજત વિનાઇલ પ્રા.લી. રાયડી ધોરાજી માટે ઓપરેટરક્વોલિટી કંટ્રોલની જગ્યા માટે ૧૮ થી ૩૨ વર્ષની વય મર્યાદા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડ,ધોરણ ૧૨ પાસ,બી.એસ.સી શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે  તા.૨૦ ફેબ્રુઆરી૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરીસી-બ્લોકપ્રથમ માળબહુમાળી ભવનરાજમહેલ કમ્પાઉન્ડ,

અમરેલી પિન ૩૬૫૬૦૧ ખાતે  ભરતીમેળો યોજાશે.  અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડશૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીરાજમહેલ કમ્પાઉન્ડજિલ્લા સેવા સદન-૨બહુમાળી ભવનસી-બ્લોકપહેલો માળકલેકટર કચેરી સામેની બાજુરાજમહેલ કંપાઉન્ડ,  અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/