fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રવીણભાઈ કોટીલાની આગેવાનીમાં વોર્ડ ૬માં  ગાવ ચાલો અભિયાન યોજાયું.

અમરેલી જિલ્લાભરમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આપેલ કાર્યક્રમ ગાવ ચલો અભિયાન અંતર્ગત સાવરકુંડલા વોર્ડ – ૬ માં સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભાજપ અગ્રણી પ્રવીણભાઇ કોટીલા આગેવાનીમાં ઘર ઘર સંપર્ક અભિયાન યોજાયું હતું વોર્ડ -૬ બુથ નંબર ૧૩૦ બીડી કામદાર વિસ્તારમાં ગાવ ચલો અભિયાનના વિસ્તારક તરીકે કોટીલાને જવાબદારી આપવામા આવી છે. આ બીડી કામદાર વિસ્તારમાં ઘર ઘર સંપર્ક કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના વિશે લોકોને સમજાવી અને જાણ કરી હતી આ વિસ્તારના નગરસેવિકા નગમાબેન ઝાંખરા અને આ બુથના ભાજપા પ્રમુખ મુસ્તકભાઈ અલયાની સાથે રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/