fbpx
અમરેલી

સાવરકુંડલા સાંસદ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ ૧૬-૨-૨૪ના રોઆવીર મેઘમાયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રધ્ધા સુમનનો કાર્યક્રમ યોજાયો.

અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે તારીખ ૧૬-૨-૨૪ ના દિવસે સાવરકુંડલા સાંસદશ્રીની કાર્યાલય અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા  દ્વારા વીર મેઘમાયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ  કેશુભાઈ વાઘેલા સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ  પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ અમરેલી જિલ્લા ભાજપ અનુજાતી મોરચાના મહામંત્રી વાલજીભાઈ જિલ્લાના મંત્રી રણજીતભાઈ વાળા, ચેરમેનશ્રી દબાણ હટાવ સમિતિ નગરપાલિકા સાવરકુડલા કેશુભાઈ બગડા, ચેરમેન શ્રી ટી પી નગરપાલિકા સાવરકુંડલા  કિશોરભાઈ બુહા, સાવરકુંડલા શહેરના મંત્રી હર્ષદભાઈ પરમાર સાવરકુંડલા અનુજાતિ મોરચાના પ્રમુખ હસુભાઈ ખેતરીયા ઉપપ્રમુખ  રમેશભાઈ વેગડા એડવોકેટ નોટરી  સુરેશભાઈ રાઠોડ, એડવોકેટ જયંતીભાઈ હેલૈયા વિગેરે બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/