fbpx
અમરેલી

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નો દાહોદ લુણાવાડા મહીસાગર વડોદરા નર્મદા રાજપીપળા સહિત ના વિસ્તારો માં નારી ન્યાય અભિયાન અંતર્ગત પ્રવાસ

અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નો નારી ન્યાય અભિયાન અંતર્ગત દાહોદ લુણાવાડા મહીસાગર વડોદરા નર્મદા રાજપીપળા સહિત ના વિસ્તારો માં પ્રવાસ હજારો મહીલા સાથે સતત બેઠકો નો દોર અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા કારોબારી સંગઠનાત્મક ફાળવણી મહિલા ઓને સ્પર્શતા મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન સાથે અમેક જિલ્લા તાલુકા મથકો એ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ કારોબારી માં મહત્વ ના મુદા ઓ અંગે મહિલા સંગઠનો ને અવગત કરતા જેનીબેન ઠુંમરે સતત એક સપ્તાહ સુધી નારી ન્યાય અભિયાન અંતર્ગત અનેકો કારોબારી બેઠકો માં મહત્વ પૂર્વ ઉયબોધન આપ્યું હતું ઠેર ઠેર ઉત્સાહ ભેર મહિલા સંગઠન ના હોદેદારો પદાઅધિકારી ઓની ઉપસ્થિતિ જોવા મળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/