fbpx
અમરેલી

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે લીધેલ મુદ્દામાલની તા.૨૪મીએ હરાજી કરવામાં આવશે

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશને, પાર્ટ નં.૧૧૧૯૩૦૪૫૨૪૦૦૧૭/૨૦૨૪ આઈ.પી.સી કલમ ૩૭૯, ૪૦૭, ૪૧૧, ૨૮૫, ૨૮૬, ૧૨૦ બી, ૧૧૪ મુજબના ગુન્હાની તપાસ શરૂ છે. આ કામ દરમિયાન રેઈડ સમયે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી આશરે ૩૦૦ લીટર, જેટલું પેટ્રોલ તેમજ ટેન્કરની અંદર ૧૨,૦૦૦ લીટર ડીઝલ તથા બેરલમાં ૫૫૦ લીટર ડીઝલ બનાવવાળી જગ્યાએ જમીનની અંદર ટાંકામાં આશરે ૧૯ ટન ભરેલ ડામરનો મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવા નામદાર કોર્ટને રિપોર્ટ કરતા કબ્જે કરવામાં આવેલા  મુદ્દામાલ પેટ્રોલ,ડીઝલ અને ડામર મે.નામ.એડી.સીનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડી.મેજી.કોર્ટ રાજુલાના ગુ.જા.નં.રૂબરૂ/૨૦૨૪ તા.૧૭.૦૨.૨૦૨૪ મુજબ તપાસ કરનાર અધિકારીને સદરહુ મુદ્દામાલનો સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વેચાણ, નિકાલ કરવા હુકમ કરેલ હોય જેથી અમો તપાસ કરનાર અધિકારીને સદરહું મુદ્દામાલનો સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વેચાણ, નિકાલ કરવા હુકમ કરવામાં આવ્યો હોય જેથી તપાસ કરનાર અધિકારી ઉપરોક્ત ગુન્હાના મુદ્દામાલની તા.૨૪.૦૨.૨૦૨૪ના બપોરે ૧૨ વાગ્યે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી થશે. હરાજીમાં હાજર રહેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે, તેમ પોલીસ ઇન્સપેક્ટર પોલીસ સ્ટેશન રાજુલાએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/