fbpx
અમરેલી

તા.૨૦/૨/૨૦૨૪ ની અમરેલી નગરપાલિકા દ્વારા યોજેલ બજેટ સામાન્ય બેઠકના મુસદા સબંધે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્યશ્રી દ્રારા રજુઆત અને મુખ્ય એજન્ડા ની કાર્યસુચિના વિરોધ અંગે તથા સામાન્ય/બજેટમાં સહમતિ અસહમતિ બાબત.

ઉપરોકત વિષય અન્વયે અમો નીચે સહી કરનારા તમામ અલગ અલગ વોર્ડના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા તા.૨૦/૨/૨૦૨૨ ની બજેટ સતાના મુસદદા એજન્ડાની કાર્યસૂચિ સબંધે રજુઆત મુજબ,

(૧) અમરેલી નગરપાલિકાના ભારતીય જનતા પક્ષ સતાધારી પક્ષ દ્વારા થતા વહીવટ કામગીરીમાં અમરેલી શહેર વિસ્તારના વિકાસના નામે થતા થયેલ ભ્રષ્ટાચારથી તેમજએક હથ્થુ સાશન ચલાવી સદસ્યશ્રીઓની રજુઆત મુજબ કામગીરી નીકાલ કે કામગીરી ન થતી હોય તેમજ હાલ અમરેલી શહેર વિસ્તારમાં ચાલી રહેલ કામગીરી જેવી કે, સી.સી. રોડ, બ્લોક પેવીંગ-સફાઈ સાધનો ખરીદ કરવા, આઉટ સોંસીંગથી થતી તમામ પ્રકારની કામગીરી તથા માલ ખરીદી- ઘન કચરાના કોન્ટ્રાકટ પધ્ધતિમાં ટેન્ડર પ્રક્રિયાના ભાડામાં ૧૦૦% કરતા વધારોના ટેન્ડર મંજુર કરવા તથા શહેર વિસ્તારમાં ગેસ લાઈન પાથરવાની કામગીરીમાં રોડ ખોદાણના પેચીંગ કે પેવીંગ કામગીરીના ભ્રષ્ટાચાર તથા ગેસ કપાત તરફેણ માં આવેલ ભંગેથી રકમના કરોડો રૂપીયાના હિસાબમાં ગોલમાલ કે ભ્રષ્ટાચાર કરવાની માત્ર વૃતિની તમામ પ્રક્રિયાની આશંકા તથા કામગીરીના ભાવ નકકી કરવામાં પણ માત્ર માલાફાઈડ ઈરાદાથી થતી તમામ કાર્યવાહી શંકા પ્રેરીત હોય તે તમામ વિગત- રજુઆત મુજબ …

(૨) અમો બજેટ બેઠકની સામાન્ય સભાથી તમામ સદસ્યો વિરોધ કરીએ છીએ અને નગરપાલિકા દ્વારા ચાલુ થયેલા તમામ શિષ્ટાચારવાળી નિતિમાં થતા, થયેલ ભ્રષ્ટાચાર અંગે ત પાસ માંગવી. મ્યુનિ. એકા/ અધિક્ષકે રકમ વસુલાત રીકવરી કાર્યવાહી કરી કરાવી લેવા અમો દ્વારા પ્રાદેશિક નિયામકશ્રી સમય કાર્યવાહી કરવા સક્ષમ હોય તે તમામ વિગતથી તા.૨૦/૪/૨૦૨૪ ની બેઠકના તમામ કાર્યવાહી સુચિનો વિરોધ કરીએ છીએ.

(૩) કોંગ્રેસ પાર્ટીના વિરોધપક્ષના તમામ નગર સેવકો આપ સાહેબને લેખીતમાં જણાવીએ છીએ કે આજરોજ તા.૨૦/૦૨/૨૦૨૪ ની નગ૨પાલિકા, અમરેલીની બજેટ સામાન્ય સભામાં એજન્ડા મુજબ રજુ કરવામાં આવેલ ૨૪ મુદામાં અમો દરેક મુદ્દા બાબતે સહમત નથી તેમજ રજુ થનાર બજેટ/ સામાન્ય સભામાં અમારી કોઈપણ પ્રકારની સહમતી નથી. પરંતુ રાજય સરકારની ગાઈડ લાઈન્સ મુજબના શહેરના વિકાસ અર્થેના જે મુદા ઠરાવ હશે તેમાં અમારી સહમતી ગણવી તેમજ પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી જે મુદા રજુ થાય તેમાં અમારી કોઈપણ પ્રકારની સહમતી નથી જે જાણશો.

વિશેષ … કારોબારી સમિતિ દ્વારા જે ઠરાવો કરવામાં આવેલ છે તેમાં અમારો સખત વિરોધ છે અને અસહમતિ છે. અમો પાલિકા પ્રમુખને અધ્યક્ષ સ્થાનેથી રજુ કરવામાં આવતા કોઈપણ મુદ્દા બાબતે પરવાનગી આપતા નથી જે જાણી મીનીટ બુકમાં અમે રજુ કરેલ તમામ બાબતની નોંધ કરશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/