fbpx
અમરેલી

અમરેલી ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન ની બેઠક યોજતા ભુપેન્દ્રસિહ ચુડાસમા

આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા કલસ્ટરના ઇન્ચાર્જ શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને લાભાર્થી સંપર્ક અભિયાનની કાર્યશાળા યોજાયલ.પ્રદેશ ભાજપની આજ્ઞાનુસાર અમરેલી જીલ્લા ભાજપ દ્વારા કાર્યાલય ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અન્વયે બેઠક મળેલ જેમાં લાભાર્થી સંપર્ક ને લગત વિવિધ મુદાવાઈઝ માર્ગદર્શન આપેલ .

અને સાથે સાથે વરિષ્ઠ આગેવાનોની બેઠક લિધેલ જેમાં આગામી વિવિધ કાર્યક્રમો તેમજ ચુંટણી લક્ષી માર્ગદર્શન તેમજ વાર્તાલાપ કરેલ જેમાં ઉપસ્થિત લોકસભા કલસ્ટર ના ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અમરેલી લોકસભા ના સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા ,જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા ,શ્રી પીઠાભાઈ નકુમ તેમજ અમરેલી જીલ્લા લાભાર્થી સંપર્ક અભિયાનના સહ સંયોજક શ્રી રવુભાઇ ખુમાણ ,શ્રી મુકેશભાઈ બગડા તેમજ તમામ મંડલ માંથી મંડલ પ્રમુખ તેમજ લાભાર્થી સંપર્ક અભિયાના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ ઉપસ્થિત રહેલ તેમજ આ સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની પણ બેઠક યોજાયેલ હતી જેમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિવિધ મુદ્દાવાઈઝ ચર્ચા વિચારણાઓ કરેલ હતી જેમાં જીલ્લા ભરના તમામ વરિષ્ઠ આગેવાનોએ ભાગ લીધેલ આ બેઠકમાં  ઉપસ્થિત પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોપટ,શ્રી પ્રાગજીભાઈ હિરપરા,શ્રી બિપીનભાઈ જોષી,ડૉ.લાડવા સાહેબ,શ્રી કેશુભાઈ વાઘેલા,શ્રી મુકુંદભાઈ મહેતા સહિતના સૌ વરિષ્ટ કાર્યકર્તાઓ આ બેઠકમાં ભાગ લીધેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/