fbpx
અમરેલી

અમરેલીના રાજુલા, સાવરકુડલા, લીલીયા મોટા અને દામનગર ખાતેથી ૧૩૪૪ રામભકતોની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલીઝડી આપી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા અને સાસદ નારણભાઈ કાછડીયા

આ પ્રસગે ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણા, અમરેલી જીલ્લા પચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા અને જીલ્લા મહામત્રીઓ વિશેષ ઉપસ્થિત રહયા હતાસાસદશ્રીએ પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલ મત્રીશ્રીઓનો આભાર વ્યકત કર્યોઆજ તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી લોકસભા વિસ્તાર માથી અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રી રામજીના દર્શને જઈ રહેલા શ્રધ્ધાળુઓની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમરેલીના સાસદ શ્રી નારણભાઈકાછડીયા સહિતના પદાધિકારીઓએ લીલીઝડી આપી ટ્રેનનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ સૌ રામ ભકતોને ઉત્સાહ વધાર્યા હતો.

આ તકે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ હતુ કે, ગત તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રી રામજીની પધરામણી અને પ્રતિષ્ઠા મહોત્સવ અતર્ગત સમગ્ર દેશમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભારત સરકાર દ્રારા પણ દરેક લોકસભા વિસ્તાર માથી અયોધ્યા ખાતે રામ ભગવાનના દર્શન કરવા ઈચ્છતા રામભકતો માટે સ્પેશ્યલ આસ્થા ટ્રેન દ્રારા દર્શન કરાવવાનુ આયોજન કરેલ છે ત્યારે આજ તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ અમરેલી લોકસભા વિસ્તાર માથી ૧૩૪૪ શ્રધ્ધાળુઓની આસ્થા ટ્રેનનુ રાજુલા જકશન, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર ખાતેથી લીલીઝડી આપી પ્રસ્થાન કરાવવાનુ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયુ છે. જે બદલ માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્ર સરકાર, રેલ વિભાગ અને આ શુભ કાર્ય માટે મહેનત કરેલ સગઠનની પાખનો સહદય આભાર વ્યકત કરૂ છુ.

આ પ્રસંગે ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણા, અમરેલી જીલ્લા પચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, અમરેલી જીલ્લા ભાજપ મહામત્રીઓ શ્રી પીઠાભાઈ નકુમ અને શ્રી મેહુલભાઈ ધોરાજીયા સહિતના જીલ્લા અને મડલના હોદેદારો, જીલ્લા પચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાના સદસ્યશ્રીઓ, સતો/મહતો, ડીઆરએમ શ્રી રવિશકુમાર અને રેલ્વેના જવાબદાર અધિકારીઓ અને બહોળી સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/