fbpx
અમરેલી

આગામી માર્ચ-૨૦૨૪માં  ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓના માર્ગદર્શન માટે શિક્ષકઓના નામ અને સંપર્ક નંબર જાહેર

આગામી માર્ચ-૨૦૨૪માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય શ્રી, શિક્ષક શ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. ૧) શ્રી વિપુલભાઈ ભટ્ટ,  એલ.કે.બાબરીયા હામાપુર (બગસરા) મો. ૯૪૨૭૭૪૨૨૭૧ ૨) શ્રી કીરીટભાઈ જોટવા સુ. સા. હાઈસ્કૂલ (વડીયા) મો. ૯૮૯૮૪૬૭૯૯૯ ૩) શ્રી વી.બી.અગ્રાવત, પારેખ અને મહેતા હાઈસ્કૂલ (જાફરાબાદ) મો. ૯૪૨૬૯૮૫૭૩૫ ૪) શ્રી સી.પી.ગોંડલીયા સ્વામી વિદ્યાલય વાંકિયા (અમરેલી) મો. ૯૪૨૭૨૩૧૮૨૫ ૫) શ્રી સોનલબેન મશરુ સનરાઈઝ હાઈસ્કૂલ સાવરકુંડલા મો. ૯૪૨૯૨૫૭૨૬૮ ૬) શ્રી ભાવનાબેન પટેલ સરકારી કમળશી હાઈસ્કૂલ બાબરા મો. ૯૪૨૭૭૪૭૧૮૯ ૭) શ્રી પી.ડી.પટાટ જી.એન.દામાણી હાઈસ્કૂલ ધારી મો. ૯૮૨૫૭૩૬૫૫૦ ૮) શ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા જનતા વિદ્યાલય તાતણીયા ખાંભા મો. ૯૯૯૮૩૨૦૦૪૫ ૯) શ્રી હસમુખભાઈ કરડ અમૃતબા વિદ્યાલય લીલીયા મો. ૯૪૨૮૮૩૬૮૩૬ ૧૦) શ્રી અનિલભાઈ પરમાર સરકારી માધ્યમિક શાળા દેવકા રાજુલા મો. ૭૫૬૭૦૩૧૩૩૩ છે. વિદ્યાર્થીઓ આ નંબર પર કોલ કરીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે તેમ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/