fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આવતીકાલે સોમવારે દશનામ ગોસ્વામી સમાજ નો ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાશે.

સાવરકુંડલા ખાતે આગામી તારીખ 26/02 ને સોમવાર મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ પ્રેરીત દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાશે જેમાં 20 નવ દંપતીઓ પ્રભુતા માં પગલાં પાડશે આતકે જાન આગમન, નાસ્તો, લગ્ન ગીત, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, દીપ પ્રાગટય, સન્માન સમારોહ, કન્યા વિદાય વગેરે શુભ પ્રસંગો ની ઉજવણી કરવામાં આવશે તેમજ આતકે ધર્મસભા પંચ દશનામ જૂના અખાડા મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી, મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી મહારાજ મુચકુંદ ગુફા જૂનાગઢ, શિવકથાકાર ગીરીબાપુ, ભુપતગીરીબાપુ પૂંજાપાદર, ભક્તિરામબાપુ માનવ મંદિર વગેરે સંતો મહંતો અને કથાકારો નવદંપતી ઓને આશિવચન પાઠવવા ઉપસ્થિત રહેશે

તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના અગ્રણી ક્રુષ્ણગીરી ગોસ્વામી લીંબડી, ધર્મેન્દ્રગીરી અમરેલી, ડો.મનીષગીરી રાજકોટ, નગરપાલિકા એન્જીનિયર હરેશગીરી અમરેલી, રમેશપરી ત્રાકુંડા, ડો.કલ્પેશગીરી શિહોર, નિવૃત તાલુકા વિકાસ અધિકારી રમેશગીરી ગોસાઈ, લીલીયા નાયબ મામલતદાર આશિષગીરી, હિમતગીરી જાબાળ, પ્રકાશગીરી ક્રાકચ, રમણગીરી અમદાવાદ, આશીષપરબત નાના વિસાવદર સુરત, ઓમકારગીરી અમદાવાદ, મનિષગીરી જૂનાગઢ, રૂપાબેન ગોસ્વામી જેજાદ સુરત, કીર્તિબેન ગોસ્વામી સાવરકુંડલા, હરેશપરી સાંઢીડા, ગુણવંતપરી લાઠી, ભાવિનગીરી ક્રાકચ, પ્રગતિ મંડળ પ્રમુખ પ્રકાશગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ અને મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા, જનકગીરી ધારી સહિતના સામાજીક, રાજકીય અગ્રણીઓ અને સમગ્ર ગુજરાત માંથી દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેઅહે સમુહલગ્નોત્સવ ના ભોજન સમારંભ ના દાતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગીરીબાપુ રહેશે 20 કન્યાઓને દાતાઓ દ્વારા કરિયાવર ની 57 વસ્તુઓ અર્પણ કરવામાં આવશે સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/