fbpx
અમરેલી

ગ્રામ ની શોભા અભિવૃદ્ધિ કરતા ત્રણ ભવ્ય પ્રવેશદ્વાર નું ખાતમહુર્ત કરતા દાતા શાખપુર ગામ વિકાસ માં બલર પરિવાર ની ઉદાર સખાવત

દામનગર. લાઠીના શાખપુર ગામે દાતા શ્રી સ્વર્ગસ્થ રામભાઈ હીરજીભાઈ બલર પરિવાર દ્વારા ગ્રામ શોભા માં અભિવૃદ્ધિ કરતા ત્રણ ભવ્ય પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરાયું દાતા બલર કનુભાઈ વનમાળીભાઈ બલર દલસુખભાઈ હિંમતભાઈ બલર અશોકભાઈ હિંમતભાઈ અશોકભાઈ પરસોતમભાઈ દ્વારા તારીખ ૨૫/૦૨/૨૪ ને રવિવારના દિવસે ત્રણ ભવ્ય પ્રવેશદ્વારના ખાતમહુર્ત કરાયું જે આયોજનમાં શાખપુર સરકારી માધ્યમિક સ્કૂલ નો સ્ટાફ સરપંચ  જસુભાઇ ખુમાણ માજી સરપંચ લખમણભાઇ 

નજીરભાઈ મલેક જયસુખભાઈ બલર જયસુખભાઈ નાગજીભાઈ બલર અશોકભાઈ ઘેવરીયા જસમતભાઈ ઘેવરીયા કાંતિભાઈ સીતાપરા બાલા ભગત મહેશભાઈ દુધાત મુબારકભાઈ સૈયદ જયંતીભાઈ બલર ભરતબાપુ અગ્રાવત ભીખાભાઈ ગેવરીયા વલ્લભભાઈ બલર ઘનશ્યામભાઈ સીતાપરા સહિતના ગ્રામજનો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દાતા શ્રીનો શાખપુર ગ્રામ પંચાયતના સરપંચ જશુભાઈ ખુમાણ અને સમગ્ર ગ્રામજનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી દાતાઓને બીરદવામાં આવ્યા હતા શાખપુર માદરે વતનનું ઋણ ચૂકવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ની લાગણી અને શાખપુર ગામમાં વિકાસના કામમાં દાતા શ્રીએ ખૂબ મોટો સહયોગ આપવા બદલ ગામમાં હરખની લાગણી ફેલાઈ જવા પામી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/