fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી મીટીંગનું આયોજન

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ 29/02/2024 ને ગુરુવાર ના રોજ અમરેલી જિલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ ની એક અગત્ય ની મીટીંગ બપોરે 02:30 કલાકે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જૂનામાર્કેટ યાર્ડ ની અંદર, અમરેલી ખાતે રાખેલ છે.

આ મીટીંગ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રીમતિ ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહેશે તેમજ આ મીટીંગ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત,પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા સહિત જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ મીટીંગમાં પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ સમિતિનાં હોદ્દેદારશ્રીઓ ,અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો, તાલુકા/ શહેર સમિતિનાં હોદેદારો, ચૂંટાયેલ કે ચૂંટણી લડેલા જી.પં. ઉમેદવારો/તા. પં. ઉમેદવારો/નગરપાલિકા ઉમેદવારો તથા યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, OBC સેલ, કિસાન સેલ, સેવાદળ, SC સેલ, શિક્ષક સેલ, લઘુમતી સેલ સહિતના તમામ સેલ ફ્રન્ટલના આગેવાનો અને જિલ્લાના તમામ કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/