fbpx
અમરેલી

ભાજપની રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી રાજનીતીથી પ્રભાવિત અમરેલી જીલ્લાના પીઢ કોગ્રેસી આગેવાન દલસુખભાઈ દુધાત સહિત ચાલીસ થી પણ વધુ કોગ્રેસ આગેવાનોના સામુહિક કેસરીયા

સમગ્ર વિશ્વમા ભારતનો ડકો, મોદી-શાહ એ ભારતને ભવ્યતા અપાવીદિલીપ સઘાણીના માર્ગદર્શનમા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, મહામત્રીઓ મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, તાલુકા ખરીદ વેચાણ સઘ-નાગરિક બેકના ચેરમેન જયેશભાઈ નાકરાણી ની ઉપસ્થિતી

કોગ્રેસના પરિવારવાદ અને દિશાવિહિન રાજનિતીથી પરેશાન અમરેલી જીલ્લા કોગ્રેસ પક્ષના અસખ્ય કાર્યકરો ભાજપની રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી રાજનિતીથી પ્રભાવિત બનીને સામુહિક કેસરીયા ધારણ કરતા અમરેલી જીલ્લાના રાજકારણમા અખભળાટ મચી ગયો છે.

અમરેલી ખાતે આજરોજ રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સઘાણીના માર્ગદર્શન તળે જીલ્લાના પીઢ કોગ્રેસી આગેવાન દલસુખભાઈ દુધાત-ઉપ પ્રમુખ તાલુકા સઘ અમરેલી. રવજીભાઈ ગઢોયા પૂર્વ સરચપ-પૂર્વ પ્રમુખ સરભડા સેવા સ.મ.લી., માવજીભાઈ બાજરીયા-પૂર્વ સદસ્ય ગ્રામ પચાયત સરભડા, કાળુભાઈ દોગા-પૂર્વ ઉપ સરપચ સરભડા. ભરતભાઈ વોરા, પ્રકાશભાઈ દોગા, રવજીભાઈ નસીત, ભરતભાઈ કનુભાઈ દૂધાત, પ્રવિણભાઈ દુધાત, પરશોતમભાઈ સોજીત્રા, વજુભાઈ વિરડીયા, સુરેશભાઈ બાજરીયા, અશોકભાઈ દુધાત, બાલુભાઈ દોગા, વિક્રમભાઈ ગઢીયા, ધીરૂભાઈ ગડીયા અને મથુરભાઈ દુધાત સહિત ચાલીસ થી પણ વધુ કોગ્રેસ આગેવાનોએ આજરોજ જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, મહામત્રીઓ મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા ભાવેશભાઈ સોઢા, કેતનભાઈ ઢાકેચા, તુષારભાઈ જોષી સહિતની ઉપસ્થિતીમા ભાજપ પ્રવેશ કરેલ છે તેમ જીલ્લા ભાજપની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/