fbpx
અમરેલી

ડૉ. તેજસ દોશી ના પ્રોજેક્ટ ને UGC દ્વારા પ્રસિદ્ધ થતાં આંતર રાષ્ટ્રીય જર્નલ માં સ્થાન

તમારું કામ એટલી શાંતિ થી કરો કે સફળતા શોર મચાવી દે* . આ વાક્ય ને શબ્દ સહ જીવતા માણસ એટલે આપડા ર્ડો તેજસ દોશી . આ નામ આપડા માટે જરાય અજાણ્યું નથી જ . તેમને કરેલું સમાજ માં જાગૃતિ અભિયાન કે જે ” નો હોર્ન મોવમેન્ટ ” ” નો યુસ ઓફ પ્લાસ્ટિક ” આપડે જાણીયે જ છે પણ જયારે આ કામ ને કોઈ સંશોધન તરીકે જોવે અને તેના પર કરેલું સંશોધન પ્રતિષ્ટિત જગ્યા એ સ્થાન લે તો આપડા માટે ગૌરવ ની વાત છે. ર્ડો તેજસ દોશી પર ગાંધીનગર ના પ્રોફેસર ઊર્વી અમીન અને તેમની ટીમ – સ્વાતિ સક્સેના , શિવનીસિંહ પરમાર અને નીતીશકુમાર સિંઘ એ એક સંશોધન પેપેર લખ્યું છે જે ઇન્ટરનેશનલ કોન્ફેરન્સ માં રજુ પણ કરવામાં આવ્યું હતું અને આ સંશોધન પેપર યુ જી સી – કેર લિસ્ટેડ જર્નલ માં પ્રકાશિત પણ થયું હતું. તમામ સનસોધનકર્તા સતત ર્ડો તેજસ દોશી પાસે થી માર્ગદર્શન લઇ અને આ વિષય નો વિકાસ કરતા હતા.

તેજસભાઈ એ કરેલા તમામ કામ ની બધી વિગત ને ધય્ન માં લઇ અને બધા જ શનશોધન કાર એ તેને પોતાનાથી થતો ન્યાય આપ્યો છે અને તેના જ પરિણામ સ્વરૂપે આજે આ નવું સફળતા નું સોપાન મળ્યું છે. ર્ડો તેજસ દોશી ના આ ઉમદા કાર્ય માટે તો શબ્દો પણ ઓછા જ પડે પરંતુ કેવાય છે ને સફળતા ની લોકો ચર્ચા કરે છે . “ઇકો બ્રિક્સ: નવા ભવિષ્ય તરફ પરિવર્તનની પ્રક્રિયા.” પર્સપેકટીવ ઈન સોશ્યિલ વર્ક જર્નલ – ISSN: 0974-5114- વોલ્યુમ: 38 , નંબર 3 ડિસેમ્બર, 2023 UGC કેર લિસ્ટેડ જર્નલ માં સ્થાન પામ્યું છે . *ર્ડો તેજસ દોશી એ કરેલું કામ સાચે જ પ્રસંશનીય છે અને આમ જ તેની સતત નોંધ લેવાતી જ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/