fbpx
અમરેલી

સાવરકુંડલા આંગણવાડીમાં નવનિયુક્ત હેલ્પર વર્કરોને નિમણુંકપત્રો અર્પણ કરવામાં આવ્યા.

સાવરકુંડલા આઈ.સી.ડી.એસ. આંગણવાડી વિભાગના ઘટક એક અને બે માં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુક પત્રક એનાયત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં સદસ્યોના હસ્તે કરવામાં આવ્યા હતા સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનાં નિમણુક પત્રકો નગરપાલિકાનાં કાઉન્સિલરોએ ખાસ હાજરી આપી તમામ મહાનુભાવોનાં હસ્તે બહેનોને નિમણુક પત્રકો એનાયત કરવામાં આવેલ હતા સાવરકુંડલા ઘટક એક અને બે નાં સી.ડી.પી.ઓ. દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તમામ બહેનોને અભિનંદન આપી સારી કામગીરી કરવા શુભકામનાઓ પાઠવેલ હતી આઇ.સી.ડી.એસ સ્ટાફ પરિવારનાં તમામ સભ્ય દ્વારા ભારે જહેમત ઊઠાવી સમગ્રને સફળ બનાવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, પ્રમુખ જીતુભાઈ કાછડિયા, ચીફ ઓફિસર હસમુખ બોરડ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા વગેરે વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/