fbpx
અમરેલી

વીજપડી સાવરકુંડલા નેશનલ હાઈવે મોટા ખાડા તંત્ર પોતાની ખીચડી પકાવી રહ્યું છે…..

વીજપડી થી સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર મસ મોટા ખાડા પડી ગયેલ હોય અવારનવાર રજૂઆત કરેલ હતા તંત્ર ઘોર બેદરકારી સામે આવેલ છે તસવીરમાં જોઈ શકો છો આ ખાડાઓ કેટલા ઊંડા મોટા વાહનોને તો તકલીફ નહીં પરંતુ નાના વાહનો વાળા વારંવાર અકસ્માત થતા હોય છે તંત્રના અધિકારીઓ કેમ ચૂપ છે એવા અણિયાળા સવાલો લોકોમા ચર્ચાઈ રહ્યા છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/