fbpx
અમરેલી

શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનું સમાપન 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરીને તારીખ ૨ માર્ચ સુધી ફિનિશિંગ પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રથમ રાઉન્ડમાં લાઈફ  સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં રુહીબેન રાઠોડ અમદાવાદથી આવ્યા હતા તેમજ બીજા રાઉન્ડમાં સ્પોકન ઇંગલિશ કાર્યક્રમમાં જયપુરથી રશ્મિબેન પંજાબી દ્વારા વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમાં કુલ ૫૨ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપનમાં  રશ્મિબેન તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ  ચાવડાએ  પોતાના અનુભવો રજૂ કર્યા હતા ડો. રુકસાના બહેન કુરેશી કો-ઓર્ડીનેટરની ભૂમિકા અદા કરી હતી. વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહપુર્વક જોડાયેલ કાર્યક્રમ ગુજરાત ગવર્મેન્ટ કેસીજી આયોજિત હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/