fbpx
અમરેલી

તપોવન આશ્રમનુ લોકાપર્ણ સપન્ન

ચોવીસ વર્ષ પહેલા એક વૃધ્ધના સ્થિતી-સજોગોએ તપોવન નિર્માણ કર્યું -મુકેશ સઘાલી સતોશ્રી પૂ.ભક્તિરામબાપુ ભોજલધામ, મહાવીરબાપુ-દાનેવધામ, ભક્તિરામબાપુ-માનવ મંદિર ની ઉપસ્થિતી પૂવ મત્રીશ્રીઓ ચુડાસમા, જાડેજા સહિતના ધારાસભ્યશ્રીઓ રામાયણના શબ્દકોષમા ચાર ઉપવનો દર્શાવવામાં આવ્યા છે વન, ઉપવન, બાગ અને વાટીકા આ ચારેય વન એટલે કે એક “તપોવન” બને છે. જીવન સધ્યાએ પહોચેલા આત્મીયજનોને આ નુતન નિવાસ, આત્મીય સુખ આપનારૂ નિવડે તેવી મગલ શુભકામના. સારહિ યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશ સઘાણીના સકલ્પરૂપ તપોવન આશ્રમનુ લોર્કાપણ કરતા લોકસત પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતુ. તેઓએ વધુમા જણાવેલ કે સેવા કાર્યમાં અભાવ પેદા ન થાય અને ભાવપુર્વક જીવન વ્યતીત થાય તેવી શુભ સુવિધા ઉપલબ્ધી બદલ પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.

કાર્યક્રમમાં કેન્દ્રીયમત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ હતુ કે, દિવસે દિવસે કુટુંબ વ્યવસ્થા ભાગતી જાય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા બુજર્ગન ભોજન કરાવી શકે તેવુ કોઈ રહયુ નથી તેવા ટાઈમે વૃધ્ધ લોકોની સભાળ લેવાનુ ઉમદા કાર્ય મુકેશ સઘાણીએ કર્યુ છે તે બદલ તેમને અને તેમની સારહિ ટીમને અભિનદન. આશ્રમ નિર્માણનુ કામ અધરૂ છે તેનાથી પણ અધરૂ તેને ચલાવવાનુ છે પરંતુ આ બન્ને પડકારોને મુકેશ સથાણીએ કુનેહપુર્વક પારપાડયા છે તે અભિનદન ને પાત્ર છે.

આ અવસરે રાષ્ટ્રીય સહકારી અગ્રણી-પુર્વ કેબીનેટમત્રી દિલીપ સથાણીએ જણાવેલ કે, સમાજને નવી દિશા આપે તેવુ નામ છે તપોવન, સેવાની તક આપે એ તપોવન, અહિ આવનાર નિરાધાર કે લાચાર નહિ પરંતુ તપોવનના તપસ્વી બની ને રહેશે. તપોવનની તમામ પ્રકારની વ્યવસ્થાઓ આરોગ્ય થી માડીને જીવનપર્યત સુધીની પારિવારીક રીતે અને સંસ્કૃતિને અનુરૂપ છે. તપોવન સમગ્ર જીલ્લાનુ નહિ પરંતુ રાજયનુ સેવા બિદુ બની રહેશે તેમ જણાવી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ જણાવેલ કે, આજે એવી સંસ્થાના ઉદ્ઘાટનમા આવ્યા છીએ કે જેમણે આ સંસ્થાનુ નિમાર્ણ કર્યુ છે તેવા મુકેશભાઈ સઘાણીએ અમારા જીવનમાં સામાજીક સેવાનુ પણ ઘડતર કર્યું છે અમે તેમના માર્ગદર્શન નીચે જ તૈયાર થયા છીએ તે અમારા માટે ગૌરવની બાબત છે. પ્રવર્તમાન સમયમા તપોવન આશ્રમ જરૂરતમદ લોકોને આધારરૂપ બની રહેશે તેવા વિશ્વાસ સાથે શુભેચ્છા પાઠવી હતી.

સારહી યુથ કલબ ઓફ અમરેલી ની સેવા અનેક ક્ષેત્રે પથરાયેલ છે આજે તે તપ તપસ્વિઓનું તપોવન બની ને ઉભરી આવેલ છે. સમાજ સુખી અને સમૃધ્ધ છે એટલે અભાવ થી કોઈ વૃધ્ધાશ્રયમા જાય તેવુ નથી પરંતુ ખાનપાન અને રહેણીકહેણીમા ઘરખમ બદલાવને કારણે પ્રાકૃતિક દિનચર્યા-ભોજન વ્યવસ્થાઓ નો તાલમેળ સાથે સામાજીક ધોરણે કુટુંબ વ્યવસ્થા સમૃધ્ધ અને શસકત બનાવવા ઉપર ભારમુકી તે દિશાના પ્રયાસ સાથે સારહી તપોવન આશ્રમ લોકસેવામા અર્પણ કરવામા આવેલ છે. તપોવનના નિર્માણમા ૨૫ વર્ષ પૂર્વેની એક વૃધ્ધજનની આપવિતીએ પ્રમુખ ભાગ ભજવ્યો હતો તેનુ કેન્દ્ર બિન્દુ મુકેશ સઘાણી.

સંસ્થા પ્રમુખ અને યુવા આઈકોન મુકેશ સઘાણીએ પધારેલા સતો-મહતો, રાજદ્વારીઓ, જનતા જર્નાદનના સ્વાગત સાથે સંસ્થાનો ઉદ્દેશ અને ભાવિ આયોજનોની રૂપરેખા વર્ણવી હતી.આ તકે ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા તેમજ ભરતભાઈ સુતરીયા, અશ્વિનભાઈ સાવલીયા, રાજેશભાઈ કાબરીયા, મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, માયાભાઈ આહીર, યોગેશભાઈ ગઢવી તેમજ અમરેલી, રાજકોટ, સુરત તથા અમદાવાદથી પધારેલ દાતાશ્રીઓ તેમજ અલગ અલગ સમાજ શ્રેષ્ઠી તથા વિવિધ ધર્મસ્થાનોએથી પધારેલા ગાદીપતિ-સતગણ ઉપસ્થિત રહહ્યાહતા તેમજ કાર્યક્રમનું સચાલન પ્રો.કેતનભાઈ કાનરપરીયા એ કરેલ હતુ તેવુ સારહિ યુથ કલબ ઓફ અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/