fbpx
અમરેલી

શ્રી.વી.ડી.નગદીયા હાઈસ્કૂલ વીજપડી ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. 

આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે શ્રી વી ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નિર્ભય થઈને પરીક્ષા આપી ઉજ્જ્વળ પરિણામ પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય અને સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય  વિજયજી ચાવડા દ્વારા પાઠવવામાં આવી હતી અને આ તકે તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, શાળાના ટ્રસ્ટી જગદીશભાઈ નગદીયા, ભીખુભાઈ નગદીયા, શ્યામ ભુવા, કેલાલ મોડાસીયા, દર્શનાબેન માલાણી, અને શાળા સ્ટાફ હાજર રહ્યો હતો એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/