fbpx
અમરેલી

સાવરકુંડલા એસ.ટી.ડેપોની સાવરકુંડલા થી જાફરાબાદ વાયા ડેડાણ લોકલ એસ.ટી.રૂટ બંધ થતા મુસાફરો પરેશાન.

અમરેલી થી જાફરાબાદ વાયા સાવરકુંડલા રૂટ પણ બંધ થતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માં રોષ.સાવરકુંડલા એસ.ટી.ડેપોની સાવરકુંડલા થી જાફરાબાદ લોકલ એસ.ટી.બસ જે સાવરકુંડલા થી ઉપડી ધજડી, જિકયાળી, વાંકીયા, ભાડ, નાનુડી, ખાંભા અને ડેડાણ થઈને ચાલતી હતી કે બસ બંધ કરતા આ રૂટમાં આવતા ગામને એસ.ટી.નિગમ અને અમરેલી ડિવિઝન દ્વારા અન્યાય છેલ્લા ઘણા જ સમયથી અમરેલી ડીવીઝનના હુકમથી આઠથી દસ એસ.ટી. રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે

જેમાં સાવરકુંડલા થી જાફરાબાદ વાયા ખાંભા ડેડાણ નાગેશ્રી થઈને જાફરાબાદ ડેડાણ સવારમાં ૮ કલાકે જતી હતી તે પણ બંધ છે તેમજ બગસરા મહુવા વાયા ધારી ખાંભા ડેડાણ ચૌત્રા કંથારીયા રાજુલા વિકટર થઈને મહુવા જતી તે પણ બંધ છે બગદાણા બગસરા વાયા મહુવા વિકટર રાજુલા કાતર જીવાપર ડેડાણ ખાંભા ચલાલા થઈને બગસરા જતી હતી તે પણ બંધ છે આવા અનેક રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ડેડાણ ગામ અને આસપાસના ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ બંધ કરાયેલા રૂટો ફરી શરૂ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો દ્વારા આપવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/