fbpx
અમરેલી

વંડા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. 

સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . અહીં વંડા પોલીસ દ્વારા વંડામાં આવેલ બીલખિયા કોલેજ ખાતે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં સ્થાનિક અધિકારીઓ સહિત સ્ટાફ અને ગામના લોકોએ અહીં રકતદાન કર્યું હતું. પોલીસ હર હંમેશ લોકોની સેવામાં તત્પર હોય છે એ સેવાના આશયથી અહીં બીલખિયા કોલેજ ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો અને લોકોએ સ્ટાફે રકતદાન કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/