fbpx
અમરેલી

ખાંભા ખાતે રંગોળી હરિફાઈ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ.

ખાંભા ખાતે વર્ષ ૧૯૭૦-૭૧  નાં હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહકારથી મુંબઈ સ્થિત સરોજબહેન નંદલાલભાઈ અજમેરા પરિવાર દ્વારા સ્વ ખર્ચે પોતાના આસોપાલવ નિવાસે રંગોળી હરિફાઈ/અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ આ અવસરે ૭૫  જેટલી બાલિકાઓ અને યુવતીઓ એ બંને સ્પર્ધામાં ભાગ લીધેલ ૧ થી  ૭ સહિત તમામ સ્પર્ધકોને ઇનામ અને રોકડ રકમ આપવામાં આવેલ આ તકે ખાંભાના સરપંચ સહિત વેપારીઓ મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/