fbpx
અમરેલી

શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ

શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભવિકળિયા, ઠળિયા, અંકલેશ્વર અને હરિદ્વાર સ્થાનો પર કથા આયોજનોજાળિયા રવિવાર તા.૧૭-૩-૨૦૨૪કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ મળનાર છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથાઓનાં આયોજનો થયા છે. વિવિધ સ્થાનો પરની કથાઓમાં મંગળવાર તા.૯-૪-૨૦૨૪થી બુધવાર તા.૧૭-૪-૨૦૨૪ દરમિયાન વિકળિયા (તા.ગઢડા) શ્રીમદ્ દેવી ભાગવત, સોમવાર તા.૨૨-૪-૨૦૨૪થી મંગળવાર તા. ૩૦-૪-૨૦૨૪ દરમિયાન ઠળિયા (તા.તળાજા) શ્રી રામ કથા, ગુરુવાર તા.૨-૫-૨૦૨૪થી બુધવાર તા.૮-૫-૨૦૨૪ દરમિયાન અંકલેશ્વર શ્રીમદ્ ભાગવત અને રવિવાર તા.૧૨-૫-૨૦૨૪થી શનિવાર તા.૧૮-૫-૨૦૨૪ દરમિયાન શુકતાલ હરિદ્વાર શ્રીમદ્ ભાગવત કથામૃત લાભ મળનાર છે.શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાવનગર, અમદાવાદ, સુરત તથા મુંબઈનાં યજમાન સેવક પરિવારો દ્વારા શ્રી પશુપતિનાથ કાઠમંડુ નેપાળ તથા શ્રી રામેશ્વર તીર્થક્ષેત્રમાં કથા આયોજનો થઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/