fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર અને તાલુકાના ૪૮ ગામો તેમજ ખાંભા તાલુકાના ૧૮ ગામોમાં તારીખ ૧૬ થી ૨૦ માર્ચ પાંચ દિવસ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રહેશે.

 અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા સંચાલિત નર્મદા મહિ પરીએજ યોજનાના પાઇપ લાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના ૪૮ અડતાલીશ ગામો તેમજ ૬ પરા તથા એક શહેર સાવરકુંડલાને તેમજ ખાંભા તાલુકાના ૧૮ અઢાર ગામો અને બે પરા આ યોજના દ્રારા પાણી મેળવે છે આ યોજનાની સિમરણ હેડ વકર્સથી હાથસણી હેડ વકર્સ જતી ૭૧૧ મી.મી. વ્યાસની એમ.એસ. મેઈન પાઈપ લાઇનમાં અલગ અલગ બે જગ્યા ઉપર ટુલપીચ મારવાના હોવાથી સાવરકુંડલા જુથ યોજના તથા ખાંભા જુથ યોજના હેઠળ આવતા તમામ ગામો તથા સાવરકુંડલા શહેરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે. આ કારણોસર યોજના આધારીત લાભાર્થી ગામો તથા શહેરમાં તારીખ ૧૬-૩ થી તારીખ ૨૦/૩ સુધી પાંચ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/