fbpx
અમરેલી

શહેરી વિસ્તાર ના પાણીના સ્તર માં અને આજુબાજુ ના ખેડૂતો ને ખુબ મોટો ફાયદો થશે ૫૦ લાખ ના ખર્ચે થશે ચેકડેમ નું નિર્માણ : મહેશ કસવાલા

નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા શહેરી વિસ્તાર ના પાણીના સ્તર માં અને આજુબાજુ ના ખેડૂતો ને ખુબ મોટો ફાયદો થશે આ નવ નિર્માણ ચેક ડેમ બનશે ભૂવા રોડ બ્રિજ થી આગળ શાક માર્કેટ સુધી ના કેચમેન્ટ એરિયા માં પાણી ભરાશે આવનાર સમયમાં વિસ્તારના વિકાસને વહેણને ગતિ પ્રદાન કરવાનું કામ કરશે આ ચેકડેમના નવ નિર્માણનું  ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના હસ્તે તારીખ ૧૬-૦૩-૨૦૨૪ના રોજ સવારે ૯.૩૦ કલાકે ખાત મુર્હત કરવામાં આવ્યું હતું આ દરમિયાન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શ્રી પ્રતીકભાઇ નાકરાણી, શ્રી અશોકભાઈ ચૌહાણ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/