fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે બાવળનું સામ્રાજ્ય.

વીજપડી થી ચીખલી જતો માર્ગ અને ચીખલી થી રાજુલા તરફ જતો માર્ગ બંને માર્ગમાં બાવળો અતિ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. વન્ય પ્રાણીઓની અવરજવર પણ આ રસ્તા ઉપર જોવા મળતી હોય છે અને એક તો માર્ગ ખરાબ હાલતમાં અને ઉપરથી રોડની બંને સાઇડ બાવળો અતિ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ચીખલી ગામ થી રાજુલા તરફ અને વીજપડી તરફ બંને સાઇડ તાત્કાલિક ધોરણે આ બાવળને દૂર કરવામાં આવે અન્યથા એકસીડન્ટ અકસ્માતનો ભયની શક્યતા રહેલી છે આખરે તંત્રને આ બાબત વહેલી તકે સમજાય કે માનવ જિંદગીનું મૂલ્ય અમૂલ્ય છે તો  આ સમસ્યાનો નિવેડો આવે એવું લોક મુખે રચાઈ રહ્યું છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/