fbpx
અમરેલી

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી સાથે અનેરી સિદ્ધિ 

તારીખ 31/03/2024 ને રવિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી થઈ છે. જેમાં વ્યાસ ઋત્વિબેન જતીનભાઈ (ઠાડચ), ધામેલિયા હિરવાબેન હિતેશભાઈ (રાજપરા -૨), પંડ્યા જીનલબેન દેવશંકરભાઈ (ટીમાણા), ભટ્ટ આયુષાબેન ભરતભાઈ (ટીમાણા), પરમાર પાવકસિંહ પ્રતાપસિંહ (પિંગળી), લાધવા હેત દિનેશભાઈ (હુબકવડ), ડાભી દેવાંશુ મગનભાઈ (મેઢા), મકવાણા રોહિત ઘનશ્યામભાઈ (ટીમાણા), સોલંકી પ્રતિક રમેશભાઈ (ભદ્રાવળ – 2), રાઠોડ મિત હસમુખભાઈ (ટીમાણા) તથા બારૈયા યશ કલ્પેશભાઈ (દેવગાણા) પસંદગી થઈ છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6) પસંદગી પામી શાળા, પરિવાર તથા ગામનું ગૌરવ વધારનાર બધા જ  બાળકોને ગણેશ શાળા – ટીમાણા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/