fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ખાતે ગ્રામજનોના સહયોગથી તળાવો ઊંડા ઉતારવાની અને જળસ્તર ઊંચું લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકામાં જળસંચયથી જળસમૃદ્ધિ દ્વારા સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ખાતે ગ્રામજનોના સહયોગથી સુજલામ સુફલામ યોજના અંંતર્ગત તળાવ ઉંડા કરવાની અને જળસ્તર ઉંચુ લાવવાની કામગીરીનું સમસ્ત ગ્રામજનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પાણી બચાવો અભિયાનમાં ધોળકિયા ફાઉન્ડેશનનું યોગદાન પણ સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામને કરવામાં આવી રહ્યો છે આ તકે તળાવો ઊંડા ઉતારવાની અને જળસ્તર ઉંચુ લાવવા અંગેની કામગીરી અને સ્થળ નિરીક્ષણ સાવરકુંડલા લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સ્થળ પર નિરીક્ષણ કરી નવાગામ જાબુડાના ગ્રામજનોને જળક્રાંતિના ધ્યેય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/