fbpx
અમરેલી

લોકશાહીના મહાપર્વ અવસરે મતદાન માટે લોકોમાં જાગૃતિ અર્થે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેસ પેપરમાં સિક્કો મારી મતદાન વધારવા માટેનો પ્રયાસ. 

 આશરે દોઢ મહિના પહેલાથી જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા દ્વારા એમના કેસ પેપર ઉપર “મારો મત, મારી તાકાત, હું મતદાન ચોક્ક્સ કરીશ” છાપીને આપવામાં આવી રહ્યું છે. આવા અભિગમના લીધે આજદિન સુધી આશરે ૫૦૦૦ જેટલા દર્દીઓ કે જેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખાંભામાં વિવિધ પ્રકારની સારવારનો લાભ લીધો છે એમનામાં મતદાન માટેની વૈચારિક વૃત્તિ દાખલ થવાનો પ્રયત્ન કરાયો છે.

દર્દીની તપાસ દરમિયાન અને સાથે આવનાર સગાવહાલાઓ વને પણ મતદાન માટે જાગૃત કરાય છે. આ નાનકડા પગલાંના લીધે વિસ્તારના આશરે ૧૦ થી ૧૫ હજાર લોકો કે જે સ્વાસ્થ્ય સેવાઓ લેવા માટે દવાખાને ગયા હતા એ લોકોમાં મતદાન માટેનું જાગૃતતાનું સિંચન કર્યું છે. આ નવતર પ્રયોગ કે જેનાથી લોકો માં પોતાનો કિંમતી મત વેડફાય નહિ અને મતદાન ચોક્ક્સ કરવાની વૃત્તિ જળવાય એ બાબત એ ખાંભા સ્વાસ્થ્ય તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે. એમ ભીખુભાઇ બાટાવાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/