fbpx
અમરેલી

બગીચા ના માળી ક્યાં ? સેવા માટે ચૂંટાયેલ સત્તાધીશો સેવા મૂકી ધંધે ચડ્યા. નગરપાલિકા તંત્ર એ ગૌરવપથ અને વિકાસપથ ઉપર વૃક્ષ ઉછેર નો લાખો નો કોન્ટ્રાક આપ્યો પણ વૃક્ષો માત્ર આંગળી ના વેઢે ગણી શકાય એટલા ઉજર્યા

દામનગર નગરપાલિકા ના શાસકો ને શહેરીજનો એ મત આપી સમયસર જાહેરસુખાકારી વધે આવશ્યક સેવા ઓનું યોગ્ય નિયમન થાય તેવી જનસેવા માટે ચૂંટી મોકલ્યા હતા પણ ચૂંટાયેલ સત્તાધીશો સેવા મૂકી ધંધે ચડ્યા આવશ્યક સેવા માટે ના કોન્ટ્રક મેળવી માસિક લાખો ના બિલ મેળવી લીલા લહેર કરવા મંડ્યા શહેર માં ગૌરવપથ અને વિકાસપથ ઉપર વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર માટે પાલિકા ના સદસ્ય ના પરિવારો ને લાખો નો કોન્ટ્રક વૃક્ષ ઉછેર માટે અપાયો હતો જોરશોર થી વૃક્ષારોપણ કરી શહેર ને નંદનવન બનાવવાની યોજના પાછળ લાખો ના બિલ ચૂકવાયા પણ વૃક્ષ ઉછેર થયો નહિ માત્ર ૨૫-૫૦ વૃક્ષ ઉછેર આંગળી ના વેઢે ગણી શકાય એટલા જ વૃક્ષ ઉચર્યા એક એક વૃક્ષ નો છોડ લાખો માં પડ્યા વૃક્ષ ઉછેર નો કોન્ટ્રક રાખનાર પાલિકા સદસ્ય ના પરિવારે વૃક્ષ ઉછેર ની દરકાર નહિ લેતા વૃક્ષ ઉછેર માટે કરાયેલ ખર્ચ વ્યર્થ ગયો ગૌરવપથ કે વિકાસપથ ઉપર વૃક્ષ ઉછેર માટે કરાયેલ ખર્ચ માટે જે નાણાં ચૂકવાયા તેની જવાબદારી કોની ? વગર કામે આટલી મોટી રકમ કેમ ચૂકવાય ? દામનગર પાલિકા ના સત્તાધીશો એ વૃક્ષ  ઉછેર વગર નાણાં કેમ ચૂકવ્યા ? પ્રાદેશિક કમિશનર કચેરી અને શહેરીવિકાસ વિભાગ માં અંગે વિગતે રજુઆત કરાય વૃક્ષ ઉછેર ના નામે નાણાં મેળવી લેનાર કોન્ટ્રાક સામે પગલાં લેવા ઉચ્ચ કક્ષાએ રજુઆત પાલિકા ની મહત્વ ની અને આવશ્યક સેવા ના કોન્ટ્રાક મેળવી રેગ્યુલર બિલ મેળવી લેતા કોન્ટ્રાકટર સામે અને પાલિકા ના જવાબદાર ઈજનેર સામે એ સી બી એ તપાસ કરી પગલાં લેવા લેખિત ફરિયાદ અપાઈ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/