fbpx
અમરેલી

અમરેલી ખાતેભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ભાજપદ્વારા આયોજિત “બુથ પ્રમુખ તથા કાર્યકર્તા સંમેલન”કાર્યકર્મ ઉજવાયો

આ સંમેલનમાં લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાજી, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રીમહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વિ. કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા, લોકસભા સીટના સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, તથા શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી નલીનભાઇ કોટડીયા, શ્રી દિનેશભાઈ પોપટ, શ્રીડો. કાનાબાર સાહેબ, શ્રી પ્રાગજીભાઈ હીરપરા, શ્રી હિરેનભાઈ હીરપરા, શ્રી શરદભાઈ લાખાણી, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રીજન્તિભાઈ પાનસુરીયા, શ્રી મયુરભાઈ માંજરિયા, શ્રી ભાવનાબેન ગોંડલિયા, શ્રી મુકેશભાઈ ગુજરાતી તેમજ સંગઠન ના તેમજ મોરચા ના તમામ કાર્ય કર્તા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા – મંડલ હોદ્દેદારો, આગેવાનો તેમજ બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/